ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ભરતી 2023

ONGC Gujarat Recruitment: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં બમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા ભરતી
બેંકનું નામઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા40
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ27 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટopalindia.in

ONGC Gujarat Recruitment

પોસ્ટનું નામ:

ONGC દ્વારા ફીટર, અટેન્ડન્ટ ઓપરેટર, ઈલેક્ટ્રીશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેન્ટેનન્સ મેકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ONGCની આ ભરતીમાં ફીટરની 08, અટેન્ડન્ટ ઓપરેટરની 16, ઈલેક્ટ્રીશિયનની 05, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકની 04, મેન્ટેનન્સ મેકેનિકની 02, લેબોરેટરી આસિસ્ટન્ટની 03 તથા મશીનીસ્ટની 02 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેંડમાં ITI પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પગાર ધોરણ

ONGCની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.

અરજી કઈ રીતે કરવી?

સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ONGCની સત્તાવાર વેબસાઈટ https://www.opalindia.in/ વિજિત કરો તથા “Career” સેક્શનમાં જાઓ.
સ્ટેપ 03 : હવે “Click Here to Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 07 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 27/07/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 11/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments