ભારતીય રેલવેમાં ભરતીની જાહેરાતમાં કુલ 1016 જગ્યાઓ માટે ભરતી

Indian Railway Recruitment 2023: ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક, ભારતીય રેલવેની આ ભરતીની જાહેરાતમાં કુલ 1015+ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત 18 જૂલાઈ 2023ના રોજ કરવામાં આવી છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ભારતીય રેલવે દ્વારા ભરતી
બેંકનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા1016
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ22 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટsecr.indianrailways.gov.in

railway-recruitment

પોસ્ટનું નામ:

ઇન્ડિયન રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટ, ટેક્નિશિયન તથા જુનિયર એન્જીનીયરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઇલોટની 820, ટેક્નિશિયનની 132 તથા જુનિયર એન્જીનીયરની 64 આમ કુલ 1016 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
  • આસિસ્ટન્ટ લોકો પાઇલોટ : 10 પાસ તથા ITI અથવા ડિપ્લોમા
  • ટેક્નિશિયન : 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પાસ
  • જુનિયર એન્જીનીયર : 3 વર્ષનો ડિપ્લોમા

પગાર ધોરણ

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
  • આસિસ્ટન્ટ લોકો પાઇલોટ : રૂપિયા 19,900 થી 63,200 સુધી
  • ટેક્નિશિયન : રૂપિયા 19,900 થી 63,200 સુધી
  • જુનિયર એન્જીનીયર : રૂપિયા 35,400 થી 1,12,400 સુધી

અરજી કઈ રીતે કરવી?


સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ secr.indianrailways.gov.in પર જાઓ.
સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 21/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments