શાળાઓમા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર 2024

 

વેકેશન તારીખ: શાળાઓમા ઉનાળુ વેકેશન ની તારીખ જાહેર, 35 દિવસ રહેશે ઉનાળુ વેકેશન

શાળાઓમા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર 2024


વેકેશન તારીખ:summer vacation Date: શાળાઓમા હાલ વાર્ષિક પરીક્ષાઓ પુરી થઇ ગઇ છે. અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ વેકેશન તારીખ જાહેર થવાની રાહ જોતા હોય છે. એવામા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરે તરફથી ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ લોકસભાની ચૂંટણીઓ માટે 7 મી મે ના રોજ ગુજરાત મા મતદાન થનાર હોય તેના બાદ ઉનાળુ વેકેશન શરૂ થશે.



વેકેશન તારીખ

થોડા દિવસ અગાઉ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરે તરફથી ઉનાળુ વેકેશન તારીખો જાહેર કરતો પરીપત્ર કરવામા આવ્યો હતો. ત્યારબાદ તુરંત જ આ પરીપત્ર મોકૂફ રાખવામા આવ્યો હતો. ત્યારબાદ ઉનાળુ વેકેશન ની તારીખો નિયત કરવા માટે આજે ફરીથી પરીપત્ર જાહેર કરવામા આવ્યો છ.

  • રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર કરવામા આવી છે.
  • તારીખ 9-5-2024 થી 12-6-2024 સુધી 35 દિવસ રહેશે ઉનાળૂ વેકેશન.
  • તા. 13-6-2024 થી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

ઉનાળુ વેકેશન તારીખ શું છે ?

તારીખ 9-5-2024 થી 12-6-2024

Post a Comment

0 Comments