ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2024 | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2024 | ikhedut Yojana in Gujarati Ikhedut Portal is a yojana introduced by the government of Gujarat specially for the farmers Ikhedut Portal Registration is a online portal introduced by the Government of Gujarat for the farmers of Gujarat.
ikhedut Portal યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ?
i-khedut portal 2024 દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં i-khedut portal પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
- આધાર કાર્ડ
- ઓળખ કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેન્ક પાસબુક
- મોબાઈલ નંબર (for registration)
iKhedut Portal 2024 New List.
કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન માટેની યોજનાઓ
બાગાયતી વિભાગમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન માટેની યોજનાઓ Online પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.
1 | કાપણીના સાધનો | અરજી કરો |
2 | કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) | અરજી કરો |
3 | કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે | અરજી કરો |
4 | કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ | અરજી કરો |
5 | કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) | અરજી કરો |
6 | ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય | અરજી કરો |
7 | ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) | અરજી કરો |
8 | દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ | અરજી કરો |
9 | નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય | અરજી કરો |
10 | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ | અરજી કરો |
11 | પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) | અરજી કરો |
12 | પ્રોસેસીંગના સાધનો | અરજી કરો |
13 | બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય | અરજી કરો |
14 | બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય | અરજી કરો |
15 | મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ | અરજી કરો |
16 | રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ | અરજી કરો |
17 | રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) | અરજી કરો |
18 | લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન) | અરજી કરો |
19 | સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ | અરજી કરો |
20 | સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી) | અરજી કરો |
21 | હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય | અરજી કરો |
નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર )
બાગાયતી વિભાગ દ્વારા હોર્ટી કલ્ચર માટે નાગરિકોને તાલીમ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને નિદર્શન, તાલીમ અને કૌશલ્ય વધે તેવા પ્રોગ્રામ કરવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.
ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે
Bagayati Yojana હેઠળ ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1 | ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય | અરજી કરો |
2 | ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ | અરજી કરો |
3 | કંદ ફૂલો | અરજી કરો |
4 | છુટા ફૂલો | અરજી કરો |
5 | દાંડી ફૂલો (કટ ફલાવર્સ) | અરજી કરો |
6 | વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) | અરજી કરો |
ફળ પાકોના વાવેતર માટે સહાય
Ikhedut Portal 2024 હેઠળ બાગાયતી યોજનાઓમાં ફળ પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1 | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો | અરજી કરો |
2 | આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ | અરજી કરો |
3 | કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ | અરજી કરો |
4 | કેળ (ટીસ્યુ) | અરજી કરો |
5 | કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ | અરજી કરો |
6 | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ | અરજી કરો |
7 | ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે | અરજી કરો |
8 | જૂના તેલપામના બગીચાની ફેરરોપણી માટે (Replanting of old Garden) | અરજી કરો |
9 | જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે | અરજી કરો |
10 | ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય | અરજી કરો |
11 | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા | અરજી કરો |
12 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય | અરજી કરો |
13 | પપૈયા | અરજી કરો |
14 | પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) | અરજી કરો |
15 | ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય | અરજી કરો |
16 | ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે | અરજી કરો |
17 | ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) | અરજી કરો |
18 | બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય | અરજી કરો |
19 | બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય | અરજી કરો |
20 | બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર | અરજી કરો |
21 | મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ | અરજી કરો |
22 | વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો | અરજી કરો |
23 | સ્ટ્રોબેરી | અરજી કરો |
બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો
બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો આપતી સહાય યોજનાની માહિતી નીચે મુજબ છે.
1 | ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા ) | અરજી કરો |
બાગાયતી યાંત્રિકરણ
બાગાયતી યાંત્રીકરણ માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.
1 | ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) | અરજી કરો |
2 | ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર | અરજી કરો |
3 | ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) | અરજી કરો |
4 | પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન | અરજી કરો |
5 | પાવર ટીલર (૮ BHP થી ઓછા) | અરજી કરો |
6 | પાવર ટીલર (૮ BHP થી વધુ) | અરજી કરો |
7 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા) | અરજી કરો |
8 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) | અરજી કરો |
9 | પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) | અરજી કરો |
10 | મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર | અરજી કરો |
11 | લણણીના સાધનો મીની ટ્રેક્ટર (NMEO-OP) | અરજી કરો |
12 | લણણીના સાધનો (NMEO-OP) | અરજી કરો |
13 | લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ બેડ તૈયાર કરવાના સાધનો | અરજી કરો |
14 | વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો | અરજી કરો |
15 | સ્વયં સંચાલિત બાગાયત મશીનરી | અરજી કરો |
બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે
બાગાયતી વિભાગ અન્વયે બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.’
1 | ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ | અરજી કરો |
2 | નર્સરીની માળખાગત સુવિધા સુધારવા | અરજી કરો |
3 | નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના | અરજી કરો |
4 | નાની નર્સરી (૧ હે.) | અરજી કરો |
5 | પ્લગ નર્સરી | અરજી કરો |
6 | પ્લગ નર્સરી (વનબંધુ) | અરજી કરો |
7 | સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ | અરજી કરો |
8 | હાઇટેક નર્સરી (૪ હે. ) | અરજી કરો |
મધમાખી ઉછેર
મધમાખી ઉછેર માટેની સહાય યોજનાઓ નીચે મુજબ નીચે મુજબ છે.
1 | બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના ઉત્પાદન માટે | અરજી કરો |
2 | મધમાખી સમૂહ (કોલોની) | અરજી કરો |
3 | મધમાખી હાઇવ | અરજી કરો |
4 | મિશન મધમાખી કાર્યક્રમ | અરજી કરો |
5 | હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે | અરજી કરો |
મશરુમ ઉત્પાદન
મશરુમ ઉત્પાદન માટેની સહાય યોજનાઓ નીચે મુજબ છે.
મસાલા પાકોના વાવેતર માટે
મસાકા પાકોનું વાવેતર અને ઉત્પાદન વધે તે હેતુ માટેની યોજનાઓ નીચે મુજબ છે.
રક્ષિત ખેતી
બાગાયત પાકોમાં રક્ષણ ખૂબ જ જરૂરી છે. આ માટેની યોજનાઓ નીચે મુજબ છે.
1 | નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે | અરજી કરો |
2 | પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ | અરજી કરો |
3 | પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) | અરજી કરો |
4 | પ્લાસ્ટીક ટનલ્સ | અરજી કરો |
5 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે | અરજી કરો |
6 | પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે | અરજી કરો |
7 | પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે | અરજી કરો |
8 | પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય | અરજી કરો |
9 | પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે | અરજી કરો |
10 | પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે | અરજી કરો |
11 | વોલ્ક ઇન ટનલ્સ | અરજી કરો |
12 | હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) | અરજી કરો |
રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન
શાકભાજી પાકોમાં વાવેતર માટે
શાકભાજી પાકોમાં વાવેતર અને તેના ઉત્પાદન વધારવા માટેની યોજનાઓની યાદી નીચે મુજબ છે.
1 | અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ | અરજી કરો |
2 | કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ | અરજી કરો |
3 | દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય | અરજી કરો |
4 | પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ | અરજી કરો |
5 | વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય | અરજી કરો |
6 | સરગવાની ખેતીમાં સહાય | અરજી કરો |
7 | હાઇબ્રીડ બિયારણ | અરજી કરો |
કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો
0 Comments