વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગયા માટે ભરતી

VMC Recruitment 2023 વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર કાયમી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી
બેંકનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા101+
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખ09 ઓગસ્ટ 2023
અરજીની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટvmc.gov.in

પોસ્ટનું નામ:

વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેક્નિશિયન, લેબ ટેક્નિશયન, ફાર્માસીસ્ટ તથા સ્ટાફ નર્સની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

VMCની આ ભરતીમાં ગાયનેકોલોજિસ્ટની 05, પીડિયાટ્રિશિયનની 05, મેડિકલ ઓફિસરની 10, એક્સ-રે ટેક્નિશિયનની 02, લેબ ટેક્નિશયનની 24, ફાર્માસીસ્ટની 20 તથા સ્ટાફ નર્સની 35 જગ્યા આમ કુલ 101 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા:

તમામ પોસ્ટ માટે વય મર્યાદા અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગાર ધોરણ

VMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાતાં તેમને લઘુત્તમ પગારધોરણ મળવાપાત્ર રહેશે. પગાર સંબંધિત માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી તમારે www.egujarati.in વિઝીટ કરતા રહેવું.

અરજી કઈ રીતે કરવી?

સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 03 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 04 : હવે ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 05 : હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 07 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 09/08/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 28/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો


Post a Comment

0 Comments