Header Ads Widget

TAT Result 2023 શિક્ષક અભિરુચિત કસોટી પરિણામ

 TAT Exam Result 2023- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં શિક્ષક અભિરુચિત કસોટી માધ્યમિક માટે પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ના રવિવારના રોજ 12 કલાકથી 3 કલાક દરમિયાન યોજાઈ ગઈ. ટાટ પરીક્ષા ઘણા સમય બાદ લેવામાં આવી હતી જેથી ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે ઘણા આતુર હતા. ચાલુ સાલે ટાટ પરીક્ષા માધ્યમિક વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ પરીક્ષા એક જ તબક્કામાં લેવામાં આવતી હતી જેમાં સુધારો કરીને હવે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ખોટા જવાબના માર્ક્સ માઈન્સ થશે.

TAT Result 2023 શિક્ષક અભિરુચિત કસોટી પરિણામ

Gujarat TAT Exam Result 2023



 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT-S (માધ્યમિક)ની પરીક્ષાના વિવિધ વિષયોના પેપરની પ્રોવિઝલન આન્સર કી જાહેર કરવામાં  આવી છે. ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોના ઉમેદવારોનુ પ્રાથમિક કસોટીનું પરીણામ જુનના બીજા સપ્તાહામાં જાહેર થશે.

Point of TAT Exam Result 2023

આર્ટિકલનુંંનામ Gujarat TAT Exam Result 2023
વિભાગરાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા તબક્કો  1. પ્રાથમિક પરીક્ષા
પ્રથમ તબક્કા પરીક્ષા તારીખ04/06/2023
પ્રથમ તબક્કાના ગુણ200 ગુણ
પરીક્ષાનો સમય 3 કલાક
Gujarat TAT Exam Result જોવા માટેઅહીં ક્લિક કરો

TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?

TAT  ના ઉમેદવારોની પરીક્ષા 04/06/2023 ના રોજ યોજાઈ ગઈ. હવે ઉમેદવારો આતુરતાનો અંત પરિણામ જુનના બીજા સપ્તાહામાં જાહેર થશે. Gujarat TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?  તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં SEB Examસર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે જેમાં Notice Board માં Teacher Aptitude Test (TAT-S) -2022-23 પરિણામ જાહેરનામું -For Result Click Here પર ક્લિક કરો.
  • હવે તમારો “Confirmation number” અને “Seat Number Enter” કરો પછી Submit બટન પર ક્લિક કરો
  • હવે તમને તમારુ પરિણામ જોવા મળશે.
  • તમારા પરિણામની પ્રિન્ટ પણ મેળવી શકો છો.
  • Result : Clik Here

Post a Comment

0 Comments