BEL માં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય જગ્યા માટે કાયમી નોકરી

BEL Recruitment 2023: સરકારી કંપની બેલમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભરતી
બેંકનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા25
જોબ સ્થાનભારત
ફોર્મ ભરવાની તારીખ22 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટbel-india.in

BEL Recruitment 2023

પોસ્ટનું નામ:

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

BELની આ ભરતીમાં એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની)ની 06, ટેક્નિશિયનની 10, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની 05, જુનિયર સુપરવાઈઝરની 01 તથા હવલદારની 03 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:

  • એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ તથા અન્ય
  • ટેક્નિશિયન: 10 પાસ + ITI તથા અન્ય
  • ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : સ્નાતક
  • જુનિયર સુપરવાઈઝર : 10 પાસ તથા અન્ય
  • હવાલદાર : 10 પાસ તથા અન્ય

પગાર ધોરણ

  • એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) : રૂપિયા 24,500 થી 90,000 સુધી
  • ટેક્નિશિયન: રૂપિયા 21,500 થી 82,000 સુધી
  • ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર : રૂપિયા 21,500 થી 82,000 સુધી
  • જુનિયર સુપરવાઈઝર : રૂપિયા 24,500 થી 90,000 સુધી
  • હવાલદાર : રૂપિયા 20,500 થી 79,000 સુધી

અરજી કઈ રીતે કરવી?

સ્ટેપ 01 : સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 : હવે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર માં જાઓ.
સ્ટેપ 03 : હવે આ વેબસાઈટ પર આપેલ “Career” સેક્શનના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 : હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
સ્ટેપ 05 : હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 06 : હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 07 : હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 08 : એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 08/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments