વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી 2023 VMC Bharti 2023

 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ
 (બેક ઓફિસ)
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ14 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની તારીખ14 એપ્રિલ 2023
ફોર્મની છેલ્લી તારીખ27 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટvmc.gov.in

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 14 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 એપ્રિલ 2023 છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી લાયકાત

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સામાન્ય અથવા વાણિજ્ય પ્રવાહથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે. વર્ષ 2016 બાદ સ્નાતક થયેલા ઉમેદવારનો આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જે તે કોર્સના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કુલ ખાલી જગ્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે એપ્રેન્ટિસ ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પગારધોરણ

મિત્રો આ VMC ની એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ vmc.gov.in પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Important Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments