ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 , અરજી કરો @ojas.gujarat.gov.in

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪-૦૦ કલાક થી તા.૨૧/૦૨/૨૦૨૩ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો..આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

India Post Requirement 2022

ભરતી બોર્ડ

ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)

પોસ્ટ

જૂનિયર કલાર્ક, આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર,સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ,ફાયરમેન,જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ,જુનીયર ઓપરેટર,ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) ,તબીબી અધિકારી ,ગાયનેકોલોજીસ્ટ

ખાલી જગ્યાઓ 

૧૪૯ જગ્યા

કેટેગરી

સરકારી નોકરી

અરજી કરવાની પ્રકિયા

ઓનલાઇન

પસંદગી પ્રકિયા

પરીક્ષા આધારિત

નોકરીનું સ્થાન

૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩

સત્તાવાર વેબસાઇટ 

www.bmcgujarat.com

પોસ્ટનું નામ

  • જૂનિયર કલાર્ક
  • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
  • સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
  • ફાયરમેન
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ
  • જુનીયર ઓપરેટર
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)
  • તબીબી અધિકારી
  • ગાયનેકોલોજીસ્ટ 

જગ્યાઓ

  • 149

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પગાર

  • સત્તાવાર નોટિફિકેશન વાંચો

BMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી

BMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments