Header Ads Widget

જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી JMC Bharti Apply for 176 Posts

 JMC Recruitment 2024: તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ચીફ ફાયરમેન સહિત અન્ય 176 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા,પગાર ધોરણ, મહત્વની તારીખો અને અન્ય માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.



JMC Recruitment 2024:

સંસ્થાજૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટ નું નામચીફ ફાયરમેન અને અન્ય
કુલ જગ્યા176
જોબ સ્થાનજુનાગઢ
અરજીની છેલ્લી તારીખ13-11-2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટjunagadhmunicipal.org

JMC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી ચીફ ફાયરમેન અને અન્ય 176 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. તેથી આ ભરતી માટે પોસ્ટ અનુસાર સંસ્થાએ શૈક્ષણિક લાયકાત માંગી છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઉમેદવાર આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચે.

JMC Recruitment 2024 વયમર્યાદા:

  • 1. ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 2. ડિવિઝનલ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 3. સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 4. સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 5. લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • 7. ફાયરમેન: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

JMC Recruitment 2024 પગાર ધોરણ:

  • 1. ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે સાતમા પગાર પંચ અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
  • 2. ડિવિઝનલ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે.
  • 3. સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે..
  • 4. સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • 5. લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • 6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂા.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
  • 7. ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધીરૂ.૧૬૨૨૪/-ચૂકવવામાં આવશે.

JMC Recruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
જાહેરાત તારીખ25 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ28 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ13 નવેમ્બર 2024

JMC Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

JMC Recruitment 2024 પોસ્ટનું નામ:

  • 1. ચીફ ફાયર ઓફિસર.
  • 2. ડિવિઝનલ ફાયર ઓફિસર.
  • 3. સ્ટેશન ફાયર ઓફિસર.
  • 4. સબ ફાયર ઓફિસર.
  • 5. લીડિંગ ફાયરમેન.
  • 6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર).
  • 7. ફાયરમેન.

JMC Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Post a Comment

0 Comments