Header Ads Widget

IDBI બેંક દ્વારા ભરતી IDBI ESO Bharti 2024 Apply for 1000 Posts

IDBI ESO Recruitment 2024:તાજેતરમાં IDBI બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સમગ્ર ભારતમાં કુલ 1000 પોસ્ટ એક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO)ની જગ્યાઓ પર ભરવામાં આવશે. બેંકમાં નોકરી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ભરતી વિશેની વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.



IDBI ESO Recruitment 2024:

સંસ્થાIDBI બેંક
પોસ્ટ નું નામએક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO)
જાહેરાત નંબર09/2024-25
કુલ જગ્યા1000
પગાર ધોરણ29,000/-
જોબ સ્થાનભારત
અરજીની છેલ્લી તારીખ16/11/2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
અરજી કરવાની લીંકidbibank.in

IDBI ESO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

Idbi બેન્ક દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. આ ભરતી માટે અંડર ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. માત્ર સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકશે.

IDBI ESO Recruitment 2024 વય મર્યાદા:

Idbi ઈ એસ ઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 1-10-2024 નક્કી કરેલ છે. વયમર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી શકે છે. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.


IDBI ESO Recruitment 2024 પગાર ધોરણ:

Idbi દ્વારા જાહેર કરવામાં આવેલ એક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) ની આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રતિમાસ 29,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે. પગાર ધોરણ વિશેની વધારે માહિતી જાણવા માટે ઓફિસર નોટિફિકેશન વાંચવા વિનંતી.

IDBI ESO Recruitment 2024 મહત્વની તારીખો:

Idbi દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી નું ઓફિશિયલ નોટિફિકેશન 6 નવેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી કરવા માટેની શરૂઆતની તારીખ 7 નવેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. તેથી ઉમેદવાર 7 નવેમ્બર 2024 થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટેની અંતિમ તારીખ 16 નવેમ્બર 2024 છે. 16 નવેમ્બર 2024 સુધીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી દેવી ત્યારબાદ અરજી કરી શકાશે નહીં. આ ભરતી માટેની લેખિત પરીક્ષા 1 ડિસેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે.

IDBI ESO Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

IDBI ESO Recruitment 2024 અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC1050/-
SC/ST/PWBD250/-
ચુકવણી મોડઓનલાઈન


IDBI ESO Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

Idbi દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયાની જે મુજબ છે.

  • સૌપ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • ત્યારબાદ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે.
  • ત્યારબાદ ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
  • સૌથી છેલ્લે ઉમેદવાર ની તબીબી ચકાસણી કર્યા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

IDBI ESO Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Post a Comment

0 Comments