Header Ads Widget

બેંક ઓફ બરોડા ભરતી BOB Bharti 2024 Apply for 592 Posts

 Bank of Baroda Recruitment 2024:તાજેતરમાં બેંક ઓફ બરોડા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કુલ ૫૯૨ જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા માંગતા હોય તે ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.



Bank of Baroda Recruitment 2024:

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટ નું નામવિવિધ
જાહેરાત નંબર2024/06
કુલ જગ્યા592
જોબ સ્થાનભારત
અરજીની છેલ્લી તારીખ19/11/2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
અરજી કરવાની લીંકbankapps.bankofbaroda.co.in

Bank of Baroda Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

Bank of baroda દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી વિવિધ કુલ 592 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેથી જુદી જુદી પોસ્ટ અનુસાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. શૈક્ષણિક લાયકાત bank of baroda એકના ધોરણો અને પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

Bank of Baroda Recruitment 2024 વય મર્યાદા:

Bank of baroda દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા જુદી જુદી પોસ્ટ અનુસાર ૨૨ થી ૪૪ વર્ષની અંદર નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે પોસ્ટ માટેની મર્યાદા ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલ છે.

Bank of Baroda Recruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ30 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 નવેમ્બર 2024


Bank of Baroda Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Bank of Baroda Recruitment 2024 અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC/MBC600/-
SC/ST/PWBD/WOMEN100/-
ચુકવણી મોડઓનલાઈન


Bank of Baroda Recruitment 2024 મહત્વની લીંક:

જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Post a Comment

0 Comments