ભાવનગર મહાનગરપાલિકા ભરતી BMC Recruitment Apply for 67 Posts
November 08, 2024
BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 67 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચે.
BMC Recruitment 2024:
સંસ્થા
ભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટ નું નામ
વિવિધ
કુલ જગ્યા
67
અરજીની છેલ્લી તારીખ
15 નવેમ્બર 2024
જોબ સ્થાન
ભાવનગર
અરજી કઈ રીતે કરવી
ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ
bmcgujarat.com
BMC Recruitment 2024પોસ્ટની વિગતો:
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા વિવિધ જુદી જુદી કુલ 67 જગ્યાઓ ભરવામાં આવશે. વિવિધ પોસ્ટ નીચે મુજબ છે.
પોસ્ટનું નામ
ખાલી જગ્યા
1.ગાયનેકોલોજિસ્ટ
01 જગ્યા
2. પીડીયાટ્રીશીયન
03 જગ્યા
3. ઇન્સ્પેક્ટર/ હેડ ક્લાર્ક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર
01 જગ્યા
4. જુનિયર ક્લાર્ક
11 જગ્યા
5. આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ
01 જગ્યા
6. ફાયરમેન
45 જગ્યા
7. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
03 જગ્યા
8. ફૂડ સેફ્ટી ઓફિસર
02 જગ્યા
BMC Recruitment 2024વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત:
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ પોસ્ટ પર ની આ ભરતીમાં ઉમેદવારની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જાણવા માટે કૃપા કરીને ઓફિસિયલ નોટિફિકેશન વાંચો. ઓફિશિયલ નોટિફિકેશન અરજી શરૂ થવાની તારીખે ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી
BMC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
0 Comments