Header Ads Widget

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સબ-ઈન્સ્પેક્ટર (SI) ની 1876 જગ્યા માટે ભરતી

SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં સબ-ઈન્સ્પેક્ટરની કુલ 1876 જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી
બેંકનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામસબ-ઈન્સ્પેક્ટર (SI)
ખાલી જગ્યા1876
જોબ સ્થાનભારત
ફોર્મ ભરવાની તારીખ22 જુલાઈ 2023
અરજીની છેલ્લી તારીખ15 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટssc.nic.in

પોસ્ટનું નામ:

સ્ટાફ સિલેકશન કમીશન SSC CPO દ્વારા SI એટલે કે સબ-ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

સ્ટાફ સિલેકશન કમીશન SSC CPO ની આ ભરતીમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર કુલ 1876 જગ્યાઓ ખાલી છે.

લાયકાત:

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે આર્ટસ / કોમર્સ/ સાયન્સ કોઈપણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પગાર ધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં SI ના પદ પર ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 35,400 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?


સ્ટેપ 01 :  સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
સ્ટેપ 02 :  હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
સ્ટેપ 03 :  હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 04 :  હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
સ્ટેપ 05 :  હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
સ્ટેપ 06 :  હવે સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 07 :  હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 08 :  હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
સ્ટેપ 09 :  એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22/07/2023
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 15/08/2023

નોંધ : અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા અરજદારોને વિનંતી કરવામાં આવે છે. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments