Intelligence Beruo Recruitment:-ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી 2023 ભારતીય સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરો 797 જગ્યા માટે જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર્સ, ગ્રેટ ટુ ટેકનિકલ માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતી ની પ્રક્રિયામાં અનુસાર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ 3 જૂન શરૂ કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ જૂન 23 છે. ટીયર-1, ટીયર-2, અને ટીયર-3 ભાગમાં પરીક્ષા બાદ આ ભરતી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઓફિસરની આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓએ આ ભારતીય તારી વેબસાઈટ mha.gov.in જઈને પોતાનો ફોર્મ ઓનલાઇન ભરી શકે છે. આ ભરતી ની નોટિફિકેશન જાહેર થઈ ગયા બાદ પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી, તેનું માપસર માહિતી ઉપલબ્ધ થશે.
ઇન્ટેલિજન્સ બ્યુરો ની ભરતી વિગત
ઈન્ટેલિજન્સ બ્યુરો 797 ખાલી જગ્યાઓ માટે 2023 માટેની ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ બહાર પાડવામાં આવી છે જેમાં આ ફોર્મ 30 જૂન 2023 થી ભરવાના અને તેની છેલ્લી તારીખ 23 જૂન 2023 સુધી ચાલશે જેથી જે મેં ઉમેદવારો લાયકાત ધરાવતા હોય હોય તો આ પોસ્ટમાં જરૂરી વિગતોની માહિતી ફોર્મ ઓનલાઈન કરવાનું રહેશે.
બેંકનું નામ | ઈન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | જુનીયર ઇન્ટેલિજન્સ |
ખાલી જગ્યાની સંખ્યા | ૭૯૭ જગ્યા |
જોબ સ્થાન | ભારત |
ફોર્મ ભરવાની તારીખ | 03 જૂન 2023 |
અરજીની છેલ્લી તારીખ | 23 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.mha.gov.in |
બિનઅનામત- 325
EWS -79
ઓબીસી -215
SC - 119
ST -59
Intelligence Beruo Recruitment
ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા તેને ઓફિસર વેબસાઈટ પર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની 797 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે એક સુવર્ણ નોકરીની ઊભી છે.
આ ભરતીની લાયકાત
આ ભરતી ની શૈક્ષણિક લાયકાત જેમાં ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો અને કોમ્પ્યુટર સાયન્સ અને ફિઝિક્સ અથવા મેથ્સ કમ્પ્યુટર એપ્લિકેશનમાં આતક હોવા જોઈએ અને બીએસસી કરેલું હોવું જોઈએ.
ઉંમરની મર્યાદા
બ્યુરોની જે આ ભરતી છે જેમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ના પદ માટે ઉંમરની જે મર્યાદા છે જેમાં 18 થી 27 વર્ષ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન સુધી છે.
અરજી કરવાની ફી
આ ભરતીમાં અરજી કરવા માટેની જે ફી છે એમ આ બિન અનામત, ઇ ડબલ્યુ એસ, ઓબીસી ના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે અને અન્ય કેટેગરી માટે 450 રૂપિયા ફી છે.
પરીક્ષાની પદ્ધતિ છે
જેમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ની ભરતી માં લેખિત પરીક્ષા 100 ગુણ માટે પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નોનો જવાબ એક માર્ક હશે. અને પરીક્ષાની જે લેખિત પરીક્ષામાં1/4 નો નેગેટિવ માર્કિંગ કપાશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.
અરજી કરવા માટે જરૂરી લિંક
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
0 Comments